વાત્સલ્યમૂર્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાત્સલ્યમૂર્તિ

વિશેષણ

  • 1

    વાત્સલ્યની મૂર્તિ સમું; અતિ વત્સલ.

વાત્સલ્યમૂર્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાત્સલ્યમૂર્તિ

સ્ત્રીલિંગ

  • 1

    વાત્સલ્યની મૂર્તિ; સાક્ષાત્ વાત્સલ્ય.