વાતાવરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાતાવરણ

નપુંસક લિંગ

  • 1

    પૃથ્વીને વીંટળાઈને રહેલું વાયુનું આવરણ.

  • 2

    લાક્ષણિક પરિસ્થિતિ; આજુબાજુના નૈતિક કે માનસિક સંજોગો.

મૂળ

सं.