વાતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાતી

સ્ત્રીલિંગ

  • 1

    વાટ; દિવેટ.

  • 2

    અગરબત્તી.

મૂળ

प्रा. वत्तिआ ( सं. वर्ति); સર૰ हिं. बाती