વાતુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાતુલ

વિશેષણ

 • 1

  વાયુવાળું; વાયડું (શરીર).

 • 2

  વાના રોગવાળું.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  વાયુનો ગોટો; વંટોળિયો.

વાતૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાતૂલ

વિશેષણ

 • 1

  વાયુવાળું; વાયડું (શરીર).

 • 2

  વાના રોગવાળું.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  વાયુનો ગોટો; વંટોળિયો.