વાતોડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાતોડિયું

વિશેષણ

  • 1

    ઘણી વાતો કરવાની ટેવવાળું.

મૂળ

'વાત' ઉપરથી