વાત ઉડાડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાત ઉડાડવી

  • 1

    વાત ફેલાવવી; ગપ ચલાવવી.

  • 2

    મુદ્દો કે પ્રસ્તુત બાબત છોડી તદ્દન જુદી વાત કાઢવી.