વાત ઉપાડી લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાત ઉપાડી લેવી

  • 1

    કોઈ બોલતું હોય તેમાંથી બીજાએ આગળ શરૂ કરવું.

  • 2

    કહ્યા પ્રમાણે અમલ શરૂ કરવો.