વાત થવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાત થવી

  • 1

    હકીકત કે બીના રજૂ થવી-કહેવાવી.

  • 2

    ચર્ચા ચાલવી.

  • 3

    નિંદા થવી.