વાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાદ

પુંલિંગ

 • 1

  ચર્ચા; શાસ્ત્રાર્થ.

 • 2

  ભાંજગડ; તકરાર.

 • 3

  ચડસાચડસી.

 • 4

  જ્ઞાન વિજ્ઞાનના કોઈ વિષયમાં કાઢેલું અનુમાન કે તારણ કે બાંધેલી માન્યતા યા સિદ્ધાન્ત; 'થિયરી' દા૰ ત૰ અદ્વૈતવાદ, વિકાસવાદ, માક્ર્સવાદ, નાઝીવાદ.

મૂળ

सं.