વાંદરાને નિસરણી આપવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંદરાને નિસરણી આપવી

  • 1

    અટકચાળાને વળી વધુ લાગ આપવો; મૂર્ખને વળી ઉશ્કેરવું; ગાંડાને ભાંગ પાવી.