વાંદરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંદરો

પુંલિંગ

 • 1

  નર વાનર.

 • 2

  ચાંપ; ઘોડો.

 • 3

  તાળાનો ખીલો; ઉલાળો.

 • 4

  એક પ્રકારનું દારૂખાનું.

 • 5

  ભાર ઉપાડવાનું એક જાતનું યંત્ર.