વાદળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાદળિયું

વિશેષણ

  • 1

    ચસકેલું; ગાંડું.

  • 2

    વાદળાંમાં થઈને આવતો (સખત તાપ).