વાદળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાદળી

વિશેષણ

 • 1

  વાદળી રંગનું.

 • 2

  વાદળામાં થઈને આવતો (સખત તાપ).

સ્ત્રીલિંગ

 • 1

  નાનું વાદળ.

 • 2

  પાણી ચૂસી રાખે તેવી એક દરિયાઈ જાનવરની કે તેવી કૃત્રિમ પેદાશ; 'સ્પંજ'.