વાદવિવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાદવિવાદ

પુંલિંગ

  • 1

    ચર્ચા; સામસામા સવાલજવાબ.

મૂળ

सं.