વાદોવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાદોવાદ

અવ્યય

  • 1

    સ્પર્ધામાં; વાદે વાદે.

મૂળ

'વાદ' ઉપરથી