વાધૂકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાધૂકું

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી કારણ વિના વચ્ચે આવતું; નકામું; ફાલતુ; અદકું.

મૂળ

સર૰ વધૂકું