વાંધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંધર

વિશેષણ & પુંલિંગ

  • 1

    સારી રીતે ખસી ન થવાથી વધી ગયેલા વૃષણવાળો (આખલો).

મૂળ

સર૰ दे. वद्धिअ=ખસી કરેલું

વાધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાધર

સ્ત્રીલિંગ

  • 1

    ચામડાની સાંકડી પટી કે દોરી.

મૂળ

सं. वर्धी, वार्ध्री