વાધરી માટે ભેંસ મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાધરી માટે ભેંસ મારવી

  • 1

    નાની કે નજીવી જરૂર છતાં અતિ ઘણું કરી બેસવું કે કરવા જવું; પ્રમાણ બહાર કાંઈ કરવું.