વાંધો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંધો

પુંલિંગ

  • 1

    હરકત; અડચણ.

  • 2

    વિરોધ; ઝઘડો; તકરાર.

મૂળ

सं. बाधक; સર૰ म. वांधा