ગુજરાતી માં વાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાન1વાન2

વાનું1

નપુંસક લિંગ

 • 1

  વસ્તુ; ચીજ; જણસ.

મૂળ

જુઓ વાની

ગુજરાતી માં વાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાન1વાન2

વાન2

સ્ત્રીલિંગ

 • 1

  માલ અને માણસોની અવરજવર માટે વપરાતી મોટી ગાડી.

મૂળ

इं.

પુંલિંગ

 • 1

  વર્ણ; રંગ.

સ્ત્રીલિંગ

 • 1

  ટાઢથી ફાટેલી ચામડી.

ગુજરાતી માં વાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાન1વાન2

વાન

નપુંસક લિંગ

 • 1

  શરીરનો બાંધો.