વાનગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાનગી

સ્ત્રીલિંગ

  • 1

    નમૂનો.

  • 2

    નવાઈની ચીજ.

મૂળ

सं. वर्णिका; प्रा. वन्निआ; म. वानगी; हिं. बानगी