વાનરસૈન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાનરસૈન્ય

નપુંસક લિંગ

  • 1

    (રામની) વાંદરાંની સેના.

  • 2

    લાક્ષણિક છોકરાઓની સેના કે સંઘ.