વાનરસેના ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાનરસેના

સ્ત્રીલિંગ

  • 1

    (રામની) વાંદરાંની સેના.

  • 2

    લાક્ષણિક છોકરાઓની સેના કે સંઘ.