ગુજરાતી

માં વાનીની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાની1વાની2

વાની1

સ્ત્રીલિંગ

  • 1

    જણસ; ચીજ; પ્રકાર (જમણની).

  • 2

    ['વાન'=શરીર ઉપરથી?] મડદાની રાખ.

ગુજરાતી

માં વાનીની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાની1વાની2

વાની2

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની મીઠી જુવાર.