વાનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાનો

પુંલિંગ

  • 1

    એક સુંગધીદાર પદાર્થ.

  • 2

    લેપ; પીઠી.

મૂળ

प्रा. वण्णय ( सं. वर्णक)