વાપરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાપરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉપયોગમાં લેવું.

  • 2

    ખર્ચવું.

મૂળ

सं. व्यापृ; સર૰ म. वापरणें