વાંફળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંફળ

વિશેષણ

  • 1

    વાયલ.

  • 2

    ફોગટ; માલ વગરનું.

  • 3

    વિવેક વિના બોલે કે વાવરે તેવું.