વાફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાફો

પુંલિંગ

  • 1

    વાડીમાં ધરુ કરવા તૈયાર કરેલો ક્યારો; ધરુવાડિયું.

મૂળ

दे. वप्पिअ=ક્યારો; સર૰ म. वाफा