ગુજરાતી માં વામનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વામન1વામન2

વામન1

વિશેષણ

 • 1

  ઠીંગણું.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  બલિને છળવા થયેલો વિષ્ણુનો પાંચમો અવતાર.

પુંલિંગ

 • 1

  ઠીંગણો.

 • 2

  લાક્ષણિક લુચ્ચો.

ગુજરાતી માં વામનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વામન1વામન2

વામન2

પુંલિંગ

 • 1

  દક્ષિણ દિશાનો દિગ્ગજ.

મૂળ

सं.