વામા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વામા

સ્ત્રીલિંગ

  • 1

    નારી.

  • 2

    સુંદર સ્ત્રી.

મૂળ

सं.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    લક્ષ્મી.

  • 2

    સરસ્વતી.