વામાટામા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વામાટામા

પુંલિંગ બહુવયન​

  • 1

    અનિશ્ચયમાં વખત ગાળવો તે; આનાકાની; ગલ્લાંતલ્લાં.

વામાંટામાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

વામાંટામાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    વામાટામા; અનિશ્ચયમાં વખત ગાળવો તે; આનાકાની; ગલ્લાંતલ્લાં.