ગુજરાતી

માં વાયકની 3 મુખ્ય વ્યાખ્યા છે: વાયેક1વાયક2વાયક3

વાયેક1

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો +વાયક; વાક્ય.

મૂળ

જુઓ વાક્ય

ગુજરાતી

માં વાયકની 3 મુખ્ય વ્યાખ્યા છે: વાયેક1વાયક2વાયક3

વાયક2

નપુંસક લિંગ

  • 1

    સંદેશ; પાટમાં પધારવાનું નિમંત્રણ (લોક.).

ગુજરાતી

માં વાયકની 3 મુખ્ય વ્યાખ્યા છે: વાયેક1વાયક2વાયક3

વાયક3

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો વેણ; વાક્ય.

મૂળ

જુઓ વાક્ય