વાયડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાયડું

વિશેષણ

 • 1

  પેટમાં વાયુ ઉત્પન્ન કરે તેવું.

 • 2

  ફડાકા કે ફુલારા મારવાની ટેવવાળું.

 • 3

  લાક્ષણિક વિચિત્ર સ્વભાવનું; હઠીલું.

 • 4

  વાણિયાની એક જાતનું.

મૂળ

प्रा. वाउल (सं. वातूल)