વાયદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાયદો

પુંલિંગ

  • 1

    મુદત; અવધિ.

  • 2

    મુદત પર કરવાનું કામ.

મૂળ

अ. वअदह; સર૰ हिं. वाईदा, वादा; म. वायदा, वाईदा