વાયન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાયન

નપુંસક લિંગ

  • 1

    સૂપડામાં ફળ, કંકુ અને કાંસકી મૂકી બ્રાહ્મણને દાનમાં આપવું તે.

મૂળ

सं.