વાયર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાયર

પુંલિંગ

 • 1

  વાળો; ધાતુનો તાર.

 • 2

  તારનો સંદેશો (વાયર આવવો,વાયર કરવો, વાયર મૂકવો, વાયર લેવો).

 • 3

  વીજળીનો તાર.

મૂળ

इं.

વાયરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાયરું

નપુંસક લિંગ

 • 1

  વરસાદ વિનાનું.

 • 2

  ખરડિયું; કોરું ચોમાસું.

મૂળ

વાચરો ઉપરથી?