ગુજરાતી

માં વાયલની 3 મુખ્ય વ્યાખ્યા છે: વાયેલ1વાયલ2વાયલ3

વાયેલ1

વિશેષણ

 • 1

  વાયલ.

 • 2

  વાયડું.

મૂળ

વાયુ પરથી

ગુજરાતી

માં વાયલની 3 મુખ્ય વ્યાખ્યા છે: વાયેલ1વાયલ2વાયલ3

વાયલ2

વિશેષણ

 • 1

  તરંગી; દૃઢતા વિનાનું.

મૂળ

प्रा. वाउल ( सं. वातूल)

ગુજરાતી

માં વાયલની 3 મુખ્ય વ્યાખ્યા છે: વાયેલ1વાયલ2વાયલ3

વાયલ3

નપુંસક લિંગ

 • 1

  એક જાતનું સ્ત્રીઓનું વસ્ત્ર.

મૂળ

इं. वॉइल