વાયવડિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાયવડિંગ

સ્ત્રીલિંગ

  • 1

    વાવડિંગ; મરી જેવાં એક ઔષધિનાં બી.

નપુંસક લિંગ

  • 1

    વાવડિંગ; મરી જેવાં એક ઔષધિનાં બી.

મૂળ

सं. विडंग, हिं. बायबिडंग; म. वावडिंग