વાયવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાયવ્ય

વિશેષણ

  • 1

    વાયુ સંબંધી.

  • 2

    ઉત્તર-પશ્ચિમ ખૂણાને લગતું.

મૂળ

सं.

વાયવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાયવ્ય

સ્ત્રીલિંગ

  • 1

    ઉત્તર અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો કે દિશા.