વાયવરણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાયવરણો

પુંલિંગ

  • 1

    વરણો; એક વનસ્પતિ; વાયવરણો.

મૂળ

સર૰ म. वायवरणा (सं. वायु+वरुण)

નપુંસક લિંગ

  • 1

    +વ્રત; બાધા; નિયમ.