ગુજરાતી માં વાયોલિનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાયોલિન1વાયોલિન2

વાયોલિન1

નપુંસક લિંગ

  • 1

    ફીડલ; એક તંતુવાદ્ય.

મૂળ

इं

ગુજરાતી માં વાયોલિનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાયોલિન1વાયોલિન2

વાયોલિન2

નપુંસક લિંગ

  • 1

    ચાર તંતુવાળું વચ્ચેથી પાતળા ક જેવા આકારનું બે છેદવાળું, પાતળી કામઠી વડે વગાડાતું એક તંતુવાદ્ય.

મૂળ

इं.