ગુજરાતી માં વારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાર1વાર2

વારુ1

અવ્યય

 • 1

  ઠીક.

મૂળ

सं. वरम्

વિશેષણ

 • 1

  સારું; સુંદર.

ગુજરાતી માં વારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાર1વાર2

વાર2

પુંલિંગ

 • 1

  અઠવાડિયાનો દરેક દિવસ.

ગુજરાતી માં વારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાર1વાર2

વાર

સ્ત્રીલિંગ

 • 1

  (પું૰ સુરત તરફ) વખત; સમય.

 • 2

  વખત; ફેરો. ઉદા૰ પાંચ વાર.

 • 3

  લાક્ષણિક ઢીલ; વિલંબ.

ગુજરાતી માં વારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાર1વાર2

વાર

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો વારિ; પાણી.

ગુજરાતી માં વારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાર1વાર2

વાર

પુંલિંગ

 • 1

  ત્રણ ફૂટ જેટલું માપ.

મૂળ

इं. यार्ड; સર૰ म.