વારંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વારંટ

નપુંસક લિંગ

  • 1

    ગુનેગારને પકડવાનો કે તે અંગેની કાંઈ તપાસ ઇ૰ કરવાનો (જેમ કે, 'સર્ચ-વારંટ') સરકારી હુકમ.

મૂળ

જુઓ વૉરંટ