વારતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વારતા

સ્ત્રીલિંગ

  • 1

    વાર્તા; કથા.

  • 2

    ટૂંકી વાર્તા; નવલિકા.

વાર્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાર્તા

સ્ત્રીલિંગ

  • 1

    વાત; કથા.

  • 2

    બીના; હકીકત; સમાચાર.

મૂળ

सं.