વાર્તિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાર્તિક

નપુંસક લિંગ

  • 1

    વિવેચનવાળી ટીકા.

પુંલિંગ

  • 1

    બાતમીદાર; દૂત.

મૂળ

सं. वार्तिक