વાર્નિશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાર્નિશ

પુંલિંગ

  • 1

    લાકડાને પાલીસ કરવાનું દ્રવ્ય-એક પ્રવાહી; બનાવટ.

મૂળ

इं.