વારંવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વારંવાર

અવ્યય

  • 1

    વારેઘડીએ; ફરી ફરીને; વારે વારે.

મૂળ

सं.