વાર્ષિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાર્ષિક

વિશેષણ

  • 1

    વરસે વરસે આવતું કે થતું.

  • 2

    વરસ સંબંધી.

નપુંસક લિંગ

  • 1

    દર વરસે પ્રકટ થતું પત્ર.

મૂળ

सं.