ગુજરાતી

માં વારસની 2 મુખ્ય વ્યાખ્યા છે: વારસ1વારસું2

વારસ1

પુંલિંગ

  • 1

    મરનારની મિલકત, જવાબદારી, હકદાવો વગેરેનો હકદાર.

મૂળ

फा. वारिस

ગુજરાતી

માં વારસની 2 મુખ્ય વ્યાખ્યા છે: વારસ1વારસું2

વારસું2

નપુંસક લિંગ

  • 1

    વારસને મળેલી મરનારની મિલકત ઇ૰.