વારાફરતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વારાફરતી

ક્રિયાવિશેષણ

  • 1

    વારા પ્રમાણે એક પછી એક.

મૂળ

વારો+ફરવું